પેન્શનર માટેની ખાસ ખાસ ખાસ બહુજ ઉપયોગી
*🌹👌 પેન્શનર માટેની ખાસ ખાસ ખાસ બહુજ ઉપયોગી માહિતી છે. દરેક કર્મચારીએ પાંચ મીનીટનો સમય કાઢી એકવાર અચૂક વાંચજો આ માહિતી લેમીનેશન કરી રાખજો સાહેબ. ઘણા વ્યક્તિઓ એવું પણ વિચારશે કે આપણે ક્યાં સરકારી નોકરી કરીયે છીએ તે આપણા શું કામનું... સાહેબ પણ તમો તમારા સગા વહાલા કે અન્ય સમાજના ભાઈઓને મોકલશો તો તમારા પ્રત્યે એની લાગણી માન વધી જશે.🌹* *👉( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -* ( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ , ( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી ) ( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે . *🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત* પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું. *ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી* ( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨ ( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી ઓળખપત્રની નકલ *🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન* ( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા ( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા ( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા ( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા ( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા *🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*...