Posts

Showing posts with the label ગુલાબ અને તેની માવજત ટિપ્સ

ગુલાબ અને તેની માવજત ટિપ્સ

Image
⭕  ગુલાબ અને તેની માવજત ટિપ્સ  ⭕ ■ સૌથી લોકપ્રિય અને ઘર ઘર આંગણે અવનવી વેરાયટી અને કલર સાથે ખીલતું પુષ્પ એટલે ગુલાબ.... ◆ ઘણી વખત ઘરઆંગણે ગુલાબ નો છોડ વાવ્યો હોઈ પરંતુ તેની માવજત બરાબર ન થતા તેમાં ગુલાબ નથી આવતા અથવા તો છોડ ધીમે ધીમે સુકાઈ જાય. ◆ ગુલાબ ને જરૂરી પોષકતત્વો ન મળતા તેમાં ફેરફાર થાય છે . આ ઉણપ વધુ સમય રહે તો ગુલાબ છોડ સુકાઈ જઈ અને નાશ પામે છે...  ◆ પોષકતત્વો નું મહત્વ, ઉણપ, અને ઉપાય સાથે અહીં કેટલીક માવજત ટિપ્સ સાથે ગુલાબ ની ચર્ચા કરીએ... ■ માટી: ● 1-2-2 રેતી-કોકોપીટ-કાળીમાટી.... માટી માં ભેજ જળવાઈ રહે એમ માટી ભરવી. ● શક્ય હોઈ તો ગુલાબ છોડ ની આજુબાજુ લીલું ઘાસ પાથરવું... તેનાથી ભેજ મળી રહે ● માટી છિદ્રળું રહે એમ ભરવી ■ PH: ●માટી ની PH 6.8... slightly એસિડિક રહે એનું ધ્યાન રાખવું ●ph વધુ હોઈ એટલે કે વધુ એસિડિક હોઈ તો તેમાં lime ચૂનો ઉમેરવો ● ph ઓછી હોઈ એટલે કે એસિડિક કરવી હોઈ તો એલ્યુમિનિયમ સલ્ફેટ ઉમેરવું ■ સૂર્યપ્રકાશ: ● તડકો 6-8 કલાક મળે એમ છોડ વાવવો. ■ રોગ: ● powdery mildew , black spot ,botrytis જેવા રોગ થઈ શકે...  ● તેની કાળજી કઈ રીતે લેવી...