આ વ્યક્તિત્વ એ એક અનોખો સેવા યગ્ન શરૂ કર્યો છે તેનેં નથી કોઇ ફંડ - ફાળાની જરૂર કે નથી કોઇ ટ્રસ્ટની જરૂર... છતા લોકો તેમનીં ટીપ્સનીં કાગડોળે રાહ જોવે છે... તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે...
આજે આપણે રાજકોટનાં અનોખા સેવાભાવી વ્યક્તિત્વનીં વાત કરીશું... આ વ્યક્તિત્વ એ એક અનોખો સેવા યગ્ન શરૂ કર્યો છે તેનેં નથી કોઇ ફંડ - ફાળાની જરૂર કે નથી કોઇ ટ્રસ્ટની જરૂર... છતા લોકો તેમનીં ટીપ્સનીં કાગડોળે રાહ જોવે છે... તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે...
*#અશોકભાઇ પટેલ :-
અશોકભાઇ તેમના આગવા અનુભવ અને સેટેલાઇટનાં અને હવામાન અને પ્રકૃતિનાં બહોળા અભ્યાસ અને અનુભવનેં આધારે વરસાદ, વાતાવરણ, પવનનીં દિશા, દરીયાની સ્થિતિ, ચક્રાવાત, વાવાઝોડા, લો - પ્રેશર વગેરે હવામાનનેં લગતી અનેક સચોટ માહિતી જન જન સુધી પહોંચાડે છે... તેમની આગાહી ખેડુતોનેં ખૂબજ ઉપયેગી અને ફાયદાકારક નિવડી રહી છે... અશોકભાઇની આ આગાહીની ગુજરાત રાજ્યનું પ્રીન્ટ મીડીયા અને ટી.વી. ન્યુઝ ગંભીરતાથી નોંધ લે છે.... અશોકભાઇ ની એક ખૂબી એ છે કે તેઓ એ ગુજરાતનાં અનેક લોકોનેં વેધર એનાલિસ્ટ બનાવી દીધા છે... જાણે તેઓ તેઓ કોઇ મોનોપોલી રાખવાજ માંગતા નથી...
તેમણે Gujarat Weather નામની એક સાઇટ એપ. શરૂ કરી છે તેમાં તે સામાન્ય લોકોનાં કુતુહલ કે સમસ્યા નાં જવાબતો આપે જ છે પરંતુ માર્ગદર્શન આપી નવા વેધર એનાલિસ્ટો તૈયાર કરે છે... આદરણીય અશોકભાઈ ને સત સત વંદન 🙏🏻
Comments
Post a Comment