Posts

કુંભ મેળો ભાગ -1

નમસ્કાર..🙏🙏  *(કુંભ મેળો ભાગ -1)*  કુંભ મેળો એ માત્ર ધાર્મિક મહોત્સવ જ નથી, દાનવો પર નો દેવોના વિજયનો ઉત્સવ અને ઈતિહાસ બન્ને સમાયેલા છે. તદુપરાંત જ્યોતિષશાસ્ત્રાનુસાર ગ્રહ ગુરુનો એક વિશેષ ઉપચાર અને ઉપહાર.  ભારતમાં ચાર સ્થળે, અલગ અલગ રીતે, બાર વર્ષના સમય પર કુંભ મહોત્સવ અથવા મેળો, ઉજવાય છે. સૌ પ્રથમ કુંભ વિશેનું માહ્તમ્ય, અને ઈતિહાસ વિશે જાણીએ, આ અંગે કુલ ત્રણ જેટલા સત્ય પ્રસંગ છે. (1) દુર્વાસા મૂનિના શાપના કારણે ઈંદ્ર તથા અન્ય દેવતા અશકત થઈ ગયા હતાં, આનો લાભ ઉઠાવીને દૈત્યોએ દેવો પર આક્રમણ દેવોને પરાજિત કરે છે. આથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે, સહસ્ર શેષ શૈયાએ બીરાજમાન ભગવાન વિષ્ણુએ દેવોને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત પ્રાપ્ત કરવાનું કહ્યુ, દેવતાઓ દૈત્યો સાથે સંધિ કરી, અને એક થઈ ક્ષીરસાગરના મંથનમાં લાગી પડયા. અને મંથનમાંથી 14 મૂલ્યવાન વિશેષ રત્નો પ્રાપ્ત થાય છે, (આ તેર રત્નો કયા તે ફરી ક્યારેક ચર્ચા કરીશું અત્યારે ફક્ત ચૌદ માં રત્ન અમૃત ની વાત કરીએ) એટલે.તેમાંથી એક અમૃત કળશ (કુંભ) નીકળે છે, જે ઈંદ્રનો દિકરો જયંત લઈને આકાશમાં ઊડી જાય છે, બુદ્ધિના બળદીયા દ...

પેન્શનર માટેની ખાસ ખાસ ખાસ બહુજ ઉપયોગી

*🌹👌 પેન્શનર માટેની ખાસ ખાસ ખાસ બહુજ ઉપયોગી માહિતી છે. દરેક કર્મચારીએ પાંચ મીનીટનો સમય કાઢી એકવાર અચૂક વાંચજો આ માહિતી લેમીનેશન કરી રાખજો સાહેબ. ઘણા વ્યક્તિઓ એવું પણ વિચારશે કે આપણે ક્યાં સરકારી નોકરી કરીયે છીએ તે આપણા શું કામનું... સાહેબ પણ તમો તમારા સગા વહાલા કે અન્ય સમાજના ભાઈઓને મોકલશો તો તમારા પ્રત્યે એની લાગણી માન વધી જશે.🌹*  *👉( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -* ( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ , ( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી ) ( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે . *🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત* પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું. *ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી* ( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨ ( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી ઓળખપત્રની નકલ *🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન* ( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા ( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા ( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા ( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા ( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા *🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*...

કહેવત

. *કહેવતો* (૧) ખેડૂત ખળામાં ડાહ્યો (૨) મોલ અને સગાંના નેંબડે વખાણ (૩) ઝાઝી સુયાણીએ વેતર વણસે (૪) મારગમાં હગવુ ને ડોળે બિવરાવવા (૫) ગજા વગરની ગરામડી ને સાંતલપુર થી વેર (૬) બોલે તેના બોર વેચાય (૭) રામ રાખે તેને કોણ ચાખે (૮) જાન ભૂસી જઈ પણ શરમ રઈ (૯) આખી રાત રવડી તોય ન આવી ધરવડી (૧૦) ભલું ગામ ભદ્રાડા ને ભુલા પડયો બે સઈ,વાલો પુછે વીરાને આ કયું ગામ ભઈ (૧૧) દસાડુ દફતરમાં નહી (૧૨) સાંતલપુરની શેરીએ જુત્યા બે જબરાણ, માલો વટ મેલે નહીં ને સાંખે નહીં સગરામ. (૧૩) ધૂળ ગામ ધનોરુ,સામા મળ્યા બે સઈ; કાનો પૂછે પરમાને, અલ્યા રોઢા વેળા થઈ. (૧૪) સાપ ગયા અને લિસોટા રહી ગયા (૧૫) નેયણી થી નખ લેવાય માથા ના વઢાય (૧૬) ઉજ્જડ. ગામમાં. એરંડો. પ્રધાન (૧૭) માંદી ભેંસ ને ઈતરડી ઝાઝી (૧૮) દુબળી ગાય ને બગાઈઓ ઘણી (૧૯) સુથારનું ચિત્ત બાવળિયાએ. (૨૦) મારૂ મારા બાપનું ને તારામાં મારો ભાગ (૨૧) સહિયારી સાસુ ને ઉકેડે મોકાણ (૨૨) ડાઈ હાહરે ના જાય ને ગાંડીને શિખામણ આપે (૨૩) માલ ખાય મરિયમને માર ખાય ફાતમા. (૨૪) ગરજ સરી ને વૈધ વેરી. (૨૫) બોડી ને ત્યાં વળી કાસકી કેવી (૨૬) નવ બોલ્યામાં નવ ગુણ (૨૭) પેપર ફૂટ્યા ને પરીક્ષામાં પાસ (...

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી વિડીયો

સંખ્યાજ્ઞાન એકના ભાગ ૧ થી ૧૨ સુધી ના વિડીયો નીચેની લીંક પરથી મળશે ☀️સંખ્યા જ્ઞાન 01☀️ ▶️ભાગ 1 આંકમાં લખો https://youtu.be/2R8Ogv3J7Y8 ▶️ભાગ 2 આંકમાં લખો https://youtu.be/BvVknwkiYQA ▶️ભાગ 3 સંખ્યા મિલિયન માં લખો https://youtu.be/Ky_A5sWYKYg  ▶️ભાગ 4 મહત્તમ ન્યુનતમ સંખ્યા https://youtu.be/kK5mqDGnjaE ▶️ભાગ 5 દાર્શનિક સ્થાન કિંમત https://youtu.be/y2Qt5cApSUw ▶️ભાગ 6  તફાવત કેતા બાદબાકી https://youtu.be/LSixZIzNOtY ▶️ભાગ 7 દાર્શનિક કિંમત https://youtu.be/fH6PZ0Uu13o ▶️ભાગ 8 સંખ્યા બનાવો https://youtu.be/qiBrEwtc3Cc ▶️ભાગ 9 અંકનું સ્થાન મુલ્ય જણાવો 1 https://youtu.be/RCkvgWFJCbI ▶️ભાગ 10 અંકનું સ્થાન મુલ્ય જણાવો 2 https://youtu.be/zsjGKPu46Go ▶️ભાગ 11 પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો 01 https://youtu.be/VUK55afKWIs ▶️ભાગ 12 પુરોગામી અનુગામી સંખ્યા https://youtu.be/8JqDMa9vhRY નમસ્કાર વિધાર્થી મિત્રો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી વિડીયો ☀️સંખ્યા જ્ઞાન 02 ☀️ ▶️ભાગ 01:- એકી સંખ્યા બેકી સંખ્યા https://youtu.be/DuRLUq0SvOg ▶️ભાગ 02 :-  ક્રમિક સંખ્યા નો સરવાળો https://youtu...

આ જેને બનાવ્યું છે તેને સલામ ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ

આ જેને બનાવ્યું છે તેને સલામ   *ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ*            1) + = સરવાળો  2) - = બાદબાકી  3) × = ગુણાકાર  4) ÷ = ​​ભાગ  5)% = ટકા  6) ∵ = ત્યારથી  7) તેથી = તેથી  8) ∆ = ત્રિકોણ  9) Ω = ઓમ  10) ∞ = અનંત  11) π = પાઇ  12) ω = ઓમેગા  13) ° = ડિગ્રી  14) ⊥ = લંબ  15) θ = થેટા  16) Φ = ફાઇ  17) β = બીટા  18) = = બરાબર  19) ≠ = બરાબર નથી  20) √ = વર્ગમૂળ  21)?  = પ્રશ્ન વાચક  22) α = આલ્ફા  23) ∥ = સમાંતર  24) ~ = સમાન છે  25): = ગુણોત્તર  26) :: = પ્રમાણ  27) ^ = વધુ  28)!  = પરિબળ  29) એફ = ફંક્શન  30) @ =  31);  = જેમ  32) / = દીઠ  33) () = નાના કૌંસ  34) {} = માધ્યમ કૌંસ  35) [] = મોટું કૌંસ  36)> = કરતા વધારે  37) <= કરતા નાનું  38) ≈ = આશરે  39) ³√ = ક્યુબ રુટ  40) τ = ટau  41) ≌ = સર્વગસમ  42) ∀ = બધા માટ...